મોરબી : લક્ષ્મીબેન નરશીભાઈ બેચરાનું અવસાન

મોરબી : લક્ષ્મીબેન નરશીભાઈ બેચરા (ઉ.વ. 96) તે હિતેશભાઈ નરશીભાઈ બેચરાના માતૃશ્રી તથા ડો. મનીષભાઈ, ડો. ડેનિષભાઈના દાદીમાનું તા. 19ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા.23ને સોમવારે સવારે 8:30 થી 10:30 વાગ્યે દાદા ભગવાન ત્રિમંદીર, જેપુર ગામ, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.