મોરબી (ધરમપુર) : દૂધીબેન અંબારામભાઈ માકાસણાનું અવસાન

મોરબી : દૂધીબેન અંબારામભાઈ માકાસણા ઉ.વ 88 તે ધરમશીભાઈ માકાસણા (સરપંચ, ધરમપુર), માલજીભાઈ, હસમુખભાઈ, હેમંતભાઈના માતાનું તા.18ના રોજ અવસાન થયું છે સતગતનું બેસણું તા 20ને શુક્રવારે રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાને ધરમપુર મોરબી ખાતે રાખેલ છે.