ટંકારાના વાઘગઢ ગામે ચેકડેમ તૂટતા ખેતરોનું ધોવાણ

- text


ટંકારા : ટંકારાના વાઘગઢ ગામે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ચેકડેમ તૂટતા આસપાસના ખેતરોનું ધોવાણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 60 -40 યોજના હેઠળ બનેલો ચેકડેમ તૂટી ગયો હતો. આ ચેકડેમ ખડુતોને સિંચાઈમાં ખૂબ મદદરૂપ હતો. ઉપરાંત ચેકડેમ તૂટતા આસપાસના ખેતરોનું ધોવાણ પણ થઈ ગયું હતું. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

- text

 

- text