મોરબીમાં એક્ટિવાની ચોરી

- text


મોરબી : મોરબીમાં લોહાણા બોર્ડિંગની સામે ડો. કુનપરા બેનના દવાખાનાની નીચે પાર્ક કરવામાં આવેલ બ્લેક કલરનું એક્ટિવા GJ03 FG 4786 ગઈકાલે બપોરના 2:30 વાગ્યાના અરસામાં ચોરાઈ ગયું છે. આ એક્ટિવા કોઈને જોવા મળે તો કમલેશભાઈ મો.નં. 9825399768નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text