મોરબી : અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ખોવાયેલ છે.

મોરબી : મોરબીના આનંદનગરની બાજુમાં આવેલ તુલસીપાર્કમાં રહેતા રબારી કાનજીભાઈ લખમણભાઈનું પાકીટ શનાળા બાયપાસથી પાપજી ફનવર્ડ આનંદનગરના બોર્ડ સુધીમાં ખોવાયેલ છે.આ પાકિટમાં રૂ.12 હજાર અને અગત્યના ડોક્યુમેન્ટ છે.જે કોઈને આ પાકીટ મળે તો તેમને 987792 54148 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news