મોરબી : કેવલ મહિપતભાઈ ભાડજાનું અવસાન

- text


મોરબી : કેવલ ભાડજા ઉં. વ.19 તે મહિપતભાઈ ભાડજાના પુત્ર તથા ધવલભાઈ તથા સતિષભાઈના ભાઈ તથા ચિરાગ કોરડીયાના મિત્રનું તા.29ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1/4/2019ને સોમવારે સવારે 8 થી 10 કલાકે નેશડા (ખાનપર) મુકામે એમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

 

- text