હડમતીયાના સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

- text


ટંકારા : ટંકારાના હડમતીયા ગામના વતની એવા સામાજિક કાર્યકર અને નીડર પત્રકાર રમેશભાઈ ખાખરીયાનો આજે જન્મદિવસ છે.નિખાલસ અને સૌમ્ય સ્વભાવ ધરાવતાં રમેશભાઈ ખાખરીયા ખરાઅર્થમાં ગામના જાગૃત પ્રહરી તરીકે નિષ્ઠાથી ફરજ બજાવીને ગામના પ્રાણપ્રશ્નોને વાચા આપી રહ્યા છે તેમજ મોરબી અપડેટ સાથે જોડાઈને તેઓ તેમના ગામ સહિત આસપાસના ગામોના પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ છે.ત્યારે આજે તમને જન્મદિવસના શુભ અવસરે તેમના મિત્રો અને શુભેચ્છકોનો તેમના પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text