મોરબી : રશ્મિબેન લલિતભાઈ વિડજાનું અવસાન

મોરબી :રશ્મિબેન લલિતભાઈ વિડજા (ઉ.વ.26) તે દુલર્ભજીભાઈ જીવરાજભાઈ વિડજાની પૌત્રી તથા લલિતભાઈની પુત્રી અને દીપકભાઈ, કમલેશભાઈની ભત્રીજી તેમજ રાહુલભાઈના બહેનનું તા.9ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.11ને સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ સામાકાંઠે મોરબી -2 ખાતે રાખેલ છે.