મોરબીના સાંજ સમાચારના પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિવસ

મોરબી :મોરબીના સાંજ સમાચારના પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે જીજ્ઞેશભાઈ અભ્યાસ પૂરો કર્યા બાદ શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી હતી અને બાદમાં પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાયા હતા અને “સાંજ સમાચાર” સાંધ્ય દૈનિકના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમના મોબાઈલ નં ૯૪૨૭૭ ૨૧૫૪૬ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.