મોરબી : ચંદે ચંદુલાલ પદમશીભાઈનું અવસાન

- text


મોરબી :ચંદે ચંદુલાલ પદમશીભાઈ(ઉ.વ.76) તે પદમશીભાઇ નાં પુત્ર,સ્વ વિમાળાબેનના પતિ, નવીનભાઈ, કાંતિભાઈ, ચંપકભાઈ,સ્વ કાશીબેન, કમુબેન, ભગવતીબેનના ભાઈ, કિશન, દિપક, નીતા, ઇન્દિરા, ટીનાના પિતા,ભરતકુમાર,હિતેશ કુમાર,રાજેશ કુમાર,ગોપી અને કલ્પનાબેનના સસરા,સ્વ ધનજી દેવચંદના જમાઈ ઉત્સવ ,અર્જુન, કરણ,હેતવીના દાદાનું તાં.28નાં રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તાં 1નાં રોજ સાંજે 4થી5 દરમીયાન રામેશ્વર મંદિર શનાળા રોડ અંકુર સોસાયટી ખાતે રાખેલ છે.

- text

- text