વાંકાનેરના વડસરના તળાવમાં ફોરવિલ ગાડી ડુબી

- text


વાંકાનેર જડેશ્વર રોડ પર આવેલ વાંકાચૂકા રસ્તા પર આવેલ વડસરના તળાવમાં આજે સવારે એક ફોરવિલ ગાડી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં તળાવમાં ડૂબી ગયેલ સદનસીબે ડ્રાઇવર સાગર રતિલાલ ગામીત સમયસૂચકતા વાપરી ગાડી બહાર નીકળી ગયેલ અને કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ ગાડી પાણીમાં ગરક થઈ ગયેલ.

- text

- text