મોરબી GSTVન્યૂઝ ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના પુત્રના જન્મદિવસની આનોખી ઉજવણી

- text


 

મોરબી : જી.એસ. ટી.વી ન્યૂઝના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના પુત્ર જક્ષ ચંદ્રેશભાઇ ઓધવિયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં મોરબી જિલ્લાના 8એ નેશનલ હાઇવે પાસેના લક્ષ્મીનગર ખાતે આવેલ સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ ભુવનના અંધ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજના સમય માં જ્યારે લોકો અલગ અલગ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે આ આશ્રમના 120થી પણ વધુ અંધ લોકો ને ભરપેટ ભોજન કરાવી પ્રેરણા દાયક રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જરૂરિયાત મંદ લોકોને લાભ આપીને લોકો સામે ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

- text

- text