મોટા દહીંસરાના ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારીનું અવસાન

મોરબી : માળીયાના મોટા દહીંસરા ગામના ગં.સ્વ.ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારી ઉ.૮૨ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ રૂપચંદભાઈ કોઠારીના ધર્મપત્ની અને રાજેશભાઇ, ભદ્રાબેન અને હરેશભાઇના માતુશ્રી તા. ૧૭ના રોજ અરિહંત શરણ પામ્યા છે, સદગતનું ઉઠમણું તા.૨૧ના રોજ સવારે ૧૦થી૧૧ અને પ્રાર્થનાસભા ૧૧થી૧૨ સ્થા.જૈન સંઘ ઉપાશ્રય મોટા દહીંસરા ખાતે રાખેલ છે.