મોરબીના દારૂના ગુન્હામાં છ વર્ષથી નાસતો ફરતો રાજકોટનો આરોપી પકડાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા તોફિક હનીફભાઈ ઉમરેટિયા, ઉ.૨૧, રે.જંગલેશ્વર, આઝાદચોક, રાજકોટ વાળાને એલસીબી મોરબીની ટીમે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ મોરબીને હવાલે કર્યો હતો.