મોરબીના વાઘપર ગામે ગુરુવારે જોગીદાસ ખુમાણ નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના વાઘપર ગામે આગામી તા. ૮ ને ગુરુવારે રાત્રે સુપ્રસિદ્ધ નાટક જોગીદાસ ખુમાણ તેમજ પેટ પકડીને હસાવતું કોમિક નાટક ગરબડીયો સંસાર અને જેઠો રોડ પતિ ભજવવામાં આવશે જેથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text