માળીયા મિયાણા વિસ્તારમાં બે વૃધ્ધાની લાશ મળી

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકામાં ગઈકાલે બે વૃધ્ધાની લાશ મળતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રથમ ઘટનામાં જબુબેન વિઠ્ઠલભાઇ બાવરવા ઉ.૭૪ રે.ચાંચાવદરડા વાળા પોતાના ઘરે થી માનસર ગામે ગયેલ હતા જે ગઈકાલે સાંજે ખાખરાળા થી વનાળીયા ગામ જવાના રસ્તે મરણ ગયેલ હાલતમાં પડેલ હોવાની જાણ થતા પોલીસે એ.ડી.નોંધી છે.

- text

જ્યારે બીજા બનાવમાં વવાણીયા ગામની ઢુંઇ સીમમાં એક અજાણી સ્ત્રી આશરે ૬૫ વર્ષના આસપાસની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

- text