ટંકારાના નશીતપર ગામ પાસે દારૂની બે બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના નશીતપર ગામ પાસે દારૂની બે બોટલ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના નશીતપર ગામ પાસે ભીમનાથ મહાદેવ મંદિરથી આગળ જવાના રસ્તે દારૂની બે બોટલ કિંમત રૂ. ૬૦૦ સાથે સરદાર કાલુ હિંગોળીયા અને દિનેશ રતન મોહનીયાને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text