વાંકાનેર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે રાજકોટના થોરાળા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટના થોરાળા પોલીસ મથકના નાસતા ફરતા આરોપી રોહિત ભગવાનજી સાકરિયા રહે. મેસરિયા વાળાને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text