મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક કાર પલટી

- text


મોરબી : રાજકોટ – મોરબી હાઇવે પર આજે વિરપર નજીક કાર પલટી ગઈ હતી. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારાના વીરપર નજીક આજે જીજે ૩૬ એફ ૪૭૨૩ નંબરની કાર કોઈ કારણોસર પલટી ગઈ હતી જોકે કારમાં સવાર કાર ચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી.

- text

- text