મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી

- text


મોરબી: મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ રમઝાન ઇદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરી હતી.

આજ રોજ રમઝાન ઇદની મોરબીમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાનની નમાઝ અદા કરી હતી. આ સાથે જરૂરિયાતમંદોને જકાત કરી ખુદાની બંદગી કરવામાં આવી હતી. અલ્લાહની ઈબાદત સાથે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

- text

- text