ટંકારાના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ..

મોરબી : મોરબી અપડેટનો ચૂંટણી વિશેષ કાર્યક્રમ “શું કહે છે આપણા ઉમેદવારો” અંતર્ગત ટંકારાના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત.. જેમાં તમને લોકો શું કામ મત આપે ? ટંકારાની સમસ્યા અને વિકાસ માટે શું પ્લાન છે ? તમે જીતશો તો પેલા ક્યાં કામ કરશો ? આવા અનેક સવાલો સાથેનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોવો…