મોરબી યુવા ભાજપના કાર્યકરો દ્વારા નવનિયુક્ત પીઆઇ સોનારાનું સન્માન કરવામાં આવ્યું

- text


મોરબી : મોરબી તાલુકા યુવા ભાજપ ના હોદ્દેદારો તરુણભાઈ અઘરા, આનંદભાઈ આગોલા, ભગવતસિંહ, નિલેશ કાલરીયા, નિતેશ બાવરવા, અજય ઝાલારીયા, શીવમ પટેલ, પરિમલ ઠક્કર સહિત ના કાર્યકરોએ મોરબી સીટી એ ડિવિઝનમાં ચાર્જ સાંભળતા નવનિયુક્ત પીઆઇ બી.પી. સોનારા નું ફૂલ હાર થી સન્માન કર્યું હતું અને શહેરના આવારા તત્વો ને કાયદો વ્યવસ્થા ના પાઠ ભણવા માં હોશિયાર પી આઈ બી પી સોનારા ને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text