મોરબી પાલિકામાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે બે બેઠકો ગુમાવી

વોર્ડ નંબર છમાં કોંગ્રેસને ભૂલ ભારે પડી : ચૂંટણી લડતા ઉમેદવારનું નામ ટેકેદારમાં તો બીજી બેઠકમાં મેન્ડેડ મેળવનાર ઉમેદવારની બદલે પિતાએ ઉમેદવારી કરી નાખી મોરબી...

કાનાભાઈને મોરબીના પ્રજાપતિ સમાજનું પ્રચંડ જનસમર્થન

વરિયા મંદિર ખાતે યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજના સંમેલનમાં કાનાભાઈએ હંમેશા પ્રજાપતિ સમાજની પડખે છું અને આજીવન રહીશ તેવો કોલ આપ્યો મોરબી : મોરબી માળીયા બેઠકના...

મોરબી : પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીના દર બે કલાકના અને કુલ મતદાનના આંકડા

મોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમા જિલ્લા પંચાયતમાં 70.14 ટકા,...

મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના આગેવાનો લાલજીભાઈ દેસાઈની મુલાકાતે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના અગ્રણીઓએ અમદાવાદ ખાતે લાલજીભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી. અગ્રણીઓએ માલધારી સમાજને લગતા પ્રશ્નો અને કોંગ્રેસના અનેક...

સરવડ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલની મિટિંગ મળી

માળિયા મીયાણાના સરવડ ગામે કોગ્રેસ પક્ષને મજબૂત કરવા બુથ લેવલની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને દરેક ગામના લોકો જોડાયા હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં...

ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ કરોડપતિ, પણ કાર નથી !

વેપાર અને ખેતી સાથે સંકળાયેલા દુલાકાકા દંપતી પાસે હાથ ઉપર 2.18 લાખની રોકડ : દેથરીયા દંપતી ઉપર 1.44 કરોડ જેટલી લોન મોરબી : રાજ્યના માજી...

હળવદ તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી

કારોબારી ચેરમેન પદે મનસુખભાઈ કણઝારીયા અને ન્યાય સમિતિના ચેરમેન પદે નીરૂબેનની પસંદગી હળવદ : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટમાંથી 16...

બોરીયાપાટીમાં સૌથી વધુ 81.66 ટકા, સૌથી ઓછું લવણપુર બુથમાં 2.03 ટકા મતદાન

મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં...

મોરબીના આગેવાનો પાસેથી આગામી વિધાનસભાના ચૂંટણી ઢંઢેરા માટે સૂચનો લેતું ભાજપ

પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભાજપના સંકલ્પપત્ર માટે વિવિધ ક્ષેત્રના આગ્રણીઓ સાથે ચર્ચા કરી સૂચનો લેવાયા મોરબી : ડિસેમ્બર 2017માં આવી રહેલી ગુજરાત વિધાનસભાની...

યાદ રાખજો પહેલીવાર એવો અવસર આવ્યો છે કે દિલ્હીમાં તમારો જણ બેઠો છે :...

કોંગ્રેસના જીએસટી ઉપરના વિચારો એટલે ગ્રાન્ડ સ્ટુપીડ થોર્ટ  : કોંગ્રેસ પર મોદીના આકરા પ્રહારો મોરબી : આજે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે મોરબી આવેલા વડાપ્રધાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...