વાંકાનેરમાં કોરોનાની એન્ટ્રી : સુરત જઈ આવેલ યુવક પોઝિટિવ

  મોરબીના એક દર્દી ડિસ્ચાર્જ થયા : એક્ટિવ કેસનો આંક 5 મોરબી : મોરબીમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વાંકાનેરમાં પણ કોરોનાની...

વાંકાનેરમાં દારૂની નદી વહી : સવા કરોડના દારૂનો નાશ

ગારીડા નજીક ઈંગ્લીશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા છેલ્લા...

રાજકોટ પીઆઇ સોનારાની બદલીના મામલે વાંકાનેર નજીક ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો

વાંકાનેર : રાજકોટ એ ડીવીઝનનાં પીઆઇ બી.પી. સોનારા અને ભાજપના અગ્રણી દિનેશ કારીયા સાથે થયેલી માથાકૂટ બાદ પી આઈ સોનારાની તાત્કાલિક આઈ.બી. માં બદલી...

વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે 16 ફોર્મ ઉપડ્યા

ભાજપના નામે 1 અને આપના નામે 2 ફોર્મ ઉપાડ્યા વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે બુધવારે 16 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે. જેમાં એક વ્યક્તિએ...

વાંકાનેર : બીલ વગરનાં ચાઈનાનાં મોબઈલ વેચનાર પોલીસ સંકજામાં

વાંકાનેર : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોરબી એસઓજી પોલીસ સબ ઈન્સ. આર.ટી. વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસઓજી સ્ટાફે વાંકાનેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન...

વાંકાનેર સ્વામિનારાયણ મંદિર પાસે સ્પીડબ્રેકર મૂકવા અનિવાર્ય

બેફામ ઝડપે દોડતા વાહનો જીવલેણ અકસ્માત સર્જે તે પૂર્વે અગમચેતીના પગલાં જરૂરી વાંકાનેર : વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે દિવસરાત હજારો...

વાંકાનેરમાં નાણાંની ઉઘરાણી મામલે વેપારીને માર માર્યો

બે શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં રૂપિયાની ઉઘરાણી મામલે વેપારીને બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની...

વાંકાનેરમાં સોમવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

વાંકાનેર : રાજ્ય સરકારની સુચના મુજબ જીલ્લા વહિવટી તંત્ર તથા વાંકાનેર નગરપાલીકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સેવાસેતુનો કાર્યક્રમ આગામી તા. 2ના રોજ...

વાંકાનેરના વરડુસર ગામે ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જમીન માલિકના કુલ મુખ્યત્યાર પાસેથી જમીન ખરીદ કર્યા બાદ કાનૂની વિવાદ ઉભો કરી આ જમીન ઉપર કબ્જો ખાલી...

કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...