વાંકાનેરના અમરસર ફાટક પાસે હેવી ટ્રાફિક જામ

વાંકાનેર રાજકોટ હાઈવે પર આવેલ અમરસર ફાટક પાસે આજે સવારે હેવી ટ્રાફિકજામ જોવા મળેલ. આ વિસ્તારની આજુબાજુમાં પવનચક્કી માટે માલ સામાન લઈ જતાં હેવી...

વાંકાનેરમાં ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો 

વાંકાનેર સીટી પોલીસે ગાયત્રીનગરમાં દરોડો પાડી રૂ.74, 620ના મુદ્દમાલ સાથે એકને ઝડપી લીધો  વાંકાનેર : વાંકાનેરમાં ઘરમાં જ દારૂની દુકાન ચાલુ કરી બિયર અને દારૂનું...

માટેલ નજીક સિરામિક ફેકટરીમાં પતરાના શેડ ઉપરથી પડી જતા મોરબી યુવાનનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ્ટા સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રણજીતભાઈ ભરતભાઇ ડાભી ઉ.22 નામના યુવાનનું...

શું કહે છે ઉમેદવારો ? શું કામ તેમને મત દેવો જોઈએ ?

મોરબી,વાંકાનેર ટંકારા અને હળવદના ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય બેઠકના ઉમેદવારો સાથે વિશેષ વાતચીત. હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા સાથે વિશેષ સંવાદ.. https://www.youtube.com/watch?v=aCID4yoBTyE હળવદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર...

વાંકાનેરમાં ભાનુશાળી પરિવારે લગ્નમાં મળેલ ચાંદલાની રકમ ગૌશાળામાં અર્પણ કરી

મૂળ કચ્છના અને હાલ વાંકાનેરમાં રહેતાં ભાનુશાળી પરિવારમાં ચિ. અજયના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ અને ડાંડિયારાસમાં મળેલ ઘોરની કુલ રકમ રૂ. ૧૧૬૦૦૦ ગૌશાળાને...

વાંકાનેરના જોધપર નજીક રોઝડું આડુ ઉતરતા શિક્ષકનું મોત

વાંકાનેર : વાંકાનેરના જોધપર નજીક બાઇક લઈને પસાર થતા શિક્ષકના બાઇક આડે રોઝડું ઉતરતા આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળતી...

વાંકાનેર આંગણવાડીના બહેનો દ્વારા વેતન વધારા સહિતના મુદ્દે વિનંતી પત્ર અપાયુ

  ગુજરાત આંગણવાડી સંગઠન હોદેદારો સાથે બેઠક યોજવા મુખ્યમંત્રીને વિનંતી કરાઈ વાંકાનેર : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વાંકાનેર દ્વારા વેતન વધારા સહિત મુદ્દે વિનંતી પત્ર વાંકાનેર...

કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય હઠીસિંહ નારૂભા ઝાલાનો વયનિવૃત્તિ વિદાય સમારોહ આજરોજ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા, બી.આર.સી....

ખેડૂતે જ્યોતિગ્રામનો વીજ પ્રવાહ ખેતી વાડીમાં જોડતા વિજકર્મીનું મોત થયાનો ધડાકો : ખેડૂત સામે...

વાંકાનેરની ઘટનામાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર દ્વારા મહિકા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધવાઈ વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે વિજકર્મીને વિજવાયર બદલતી વખતે વિજશોક લાગવાથી મોત નીપજ્યું...

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર સ્પા સંચાલક એસઓજીની ઝપટે ચડયો

સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ નહીં કરાવી સીસીટીવી બંધ રાખતા કાનૂની કાર્યવાહી વાંકાનેર : મોરબી જિલ્લામાં ફૂટી નીકળેલા સ્પા ના હાટડાઓમાં કાયદાની જોગવાઈ મુજબ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...