વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા કોમલબેન રમેશભાઈ સારલા ઉ.19 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text