મોરબીમાં ઘરમાં પડી ગયેલા વયોવૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજી પાર્કમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા ઉ.92 નામના વયોવૃદ્ધ પોતાના ઘરમાં પડી જતા છાતીના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text