શું કહે છે ઉમેદવારો ? શું કામ તેમને મત દેવો જોઈએ ?

- text


મોરબી,વાંકાનેર ટંકારા અને હળવદના ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય બેઠકના ઉમેદવારો સાથે વિશેષ વાતચીત.


હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા સાથે વિશેષ સંવાદ..


હળવદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પપુભાઈ ઠાકોર સાથે વિશેષ સંવાદ.. 


વાંકાનેર બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણી સાથે વિશેષ સંવાદ.. 


વાંકાનેર બેઠકના આપના ઉમેદવાર વિક્રમ સોરાણી સાથે વિશેષ સંવાદ..

- text


મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સાથે વિશેષ સંવાદ..


મોરબી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ સાથે વિશેષ વાતચીત..


ટંકારા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા સાથે વિશેષ વાતચીત..


 ટંકારા બેઠકના આપના ઉમેદવાર સંજય ભટાસણા સાથે વિશેષ વાતચીત..


ધ્રાંગધ્રા-હળવદ બેઠકના આપના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ સાથે વિશેષ વાતચીત..

- text