પુત્રએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી વેવાણને ઢીબી નાખતા વેવાઈ 

વાંકાનેરના લીંબાળા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના માતા ઉપર હુમલો  વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પિતાએ જમાઈના માતા એટલે...

વાંકાનેર નવાપરા નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક બાઈક લઈને જઈ રહેલ મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા, રહે. વાંકાનેર સીટી સ્ટેશન પાસે વાંકાનેર વાળાએ...

મોબાઈલના હપ્તા ન ભરનાર શખ્સે ટ્રાન્સપોર્ટરને ધોકાવ્યા 

વાંકાનેરના વઘાસીયા પાસે બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ  વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટરે પરિચિતને હપ્તે મોબાઈલ લઇ દીધા બાદ...

વાંકાનેરમાં દુકાનમાં હાર્ટએટેક આવતા આધેડનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર શહેરની હવેલી શેરીમાં દરબારગઢમાં રહેતા તરૂણસિંહ ખોડુભા ઉ.53 નામના આધેડને માર્કેટચોક નજીક આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર...

વાંકાનેર બાઊન્ડ્રી નજીકથી ટ્રક ડ્રાઇવરનું અપહરણ, પ્રેમ પ્રકરણ કારણભૂત 

ટોલનાકે ટ્રાફિક જામમાં ઉભેલા ટ્રકમાં ચડી ગયેલા બે શખ્સોએ ટ્રક ચાલકનું અપહરણ કરી માર મારી મોબાઈલ લૂંટી લીધો  વાંકાનેર : વાંકાનેર બાઊન્ડ્રી નજીકથી ચોટીલા તાલુકાના...

વાંકાનેરના લીંબાળામાં જમીન માપણી મુદ્દે બે પરિવારો બાખડ્યા 

તલાટી સર્કલ જમીન માપણી કરતા વખતે જ આરોપીઓએ કાયદો હાથમાં લીધો હોવાની સામસામી ફરિયાદ  વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે મુખ્ય બજારમાં રહેણાંક મકાનના દબાણ મામલે...

જમીનના સોદામાં વચ્ચે આવીશ તો પતાવી દઈશ ! વાંકાનેરના મહીકા ગામના આધેડ ઉપર હુમલો 

મહીકા ગામની સીમમાં જમીન ખરીદનાર આધેડને રસ્તામાં આંતરી બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ  વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા બેલાની ખાણના સંચાલકે ખેતીની...

વાંકાનેરના દારૂના ગુનામાં 12 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. રાજસ્થાનવાળાને મોરબી એલસીબીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી...

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે રંગોળી સ્પર્ધા

વાંકાનેર : દિવાળીના તહેવાર નિમિતે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા તા. 5 નવેમ્બર 2023 ને...

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરપર્સન – સભ્યોની વરણી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ સહિત કારોબારી સમિતિના અન્ય સભ્યોની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેર પર્સન તરીકે ચેરમેન સક્રિય મહિલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...