વાંકાનેરના દારૂના ગુનામાં 12 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. રાજસ્થાનવાળાને મોરબી એલસીબીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text