વાંકાનેરના અદેપર ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે જુગાર રમતા ચાર શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 17,100 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ...

દિલ્હી સ્થિત JNU યુની.માં થયેલા બનાવ મામલે ABVP વાંકાનેર દ્વારા વિરોધ પ્રદર્શન

વાંકાનેર : દિલ્હી સ્થિત JNU જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં દેશ વિરોધી તત્વો દ્વારા રાષ્ટ્રવાદી સંગઠન ABVP ના કાર્યકર્તા ઉપર થયેલા હીંચકારા હુમલાના વિરોધમાં વાંકાનેર ABVP...

વાંકાનેરના જાંબુડિયા ગામે ટીસીમાં પાવર ચેક કરવા જતા યુવકને બે શખ્સોએ માર માર્યો

  વાંકાનેર : વાંકાનેરના જાંબુડિયા ગામે ટીસીમાં પાવર ચેક કરવા જતા યુવકને બે શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા...

વાંકાનેર : ઘીયાવાડ પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

વાંકાનેર : વાંકાનેરની ઘીયાવાડ પ્રાથમિક શાળામાં મારવાડી કોલેજ, રાજકોટ દ્વારા 'એજ્યુકેશનલ સર્વે કમ વિઝીટ ઓફ સ્કૂલ એન્ડ વિલેજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...

વાંકાનેર BRC ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો

વાંકાનેર : વાંકાનેર BRC ભવન ખાતે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકામાંથી કુલ 25 ઇનોવેટીવ ટીચર દ્વારા પોતાના ઇનોવેશન રજૂ...

વાંકાનેરના પંચાસિયા ગામે સાપ કરડી જતા બાળકીનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા...

ભૂરાના દારૂ- બિયરનું રખોપુ કરતો સગીર પકડાયો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી પોલીસે સગીરને ઝડપી લઈ બુટલેગરને ફરાર જાહેર કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી...

બીમારીથી કંટાળેલા વૃદ્ધે ઇલેક્ટ્રિક પલંગમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો

વાંકાનેરમા આપઘાતનો વિચિત્ર બનાવ સામે આવ્યો  વાંકાનેર : વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર બીમારીથી કંટાળી ગયેલ વૃદ્ધે ઇલેક્ટ્રિક પલંગમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું...

રાતીદેવળી ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. રાતીદેવળી...

હળવદમાં શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો

વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Morbi: રવિવારે અહીં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરાશે

Morbi: મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના...

Morbi: રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

Morbi: મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આવતી કાલે (રવિવારે) શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્ર મોરબી...