કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાના સન્માનમાં આવતીકાલે મોરબીમાં ભવ્ય રેલી અને સભાનું આયોજન

લલિત કગથરાના સત્કાર સમારોહમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ ઠાકોર ઉપસ્થિત રહેશે મોરબીઃ ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે...

મોરબીમાં સાંજે 4થી6 દરમિયાન અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા અવિરતપણે મેઘકૃપા વરસાવી રહ્યા છે.ત્યારે આજે સવારથી બપોરના 4 સુધી ઉઘાડ રહ્યા બાદ સાંજે 4 વાગ્યે મોરબીમાં...

ટંકારાનો કેવલ લો CAની પરીક્ષામાં ઉત્તીર્ણ

ટંકારા : ટંકારા તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ અને નેકસ્ટોન ઇન્ડસ્ટ્રીના માલિક પ્રવિણ લોના પુત્ર કેવલે કઠીન ગણાતી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા ઉતિર્ણ કરી છે. ભારે મહેનત...

મોરબી જિલ્લામાં લિમ્પિ વાયરસનો ઉત્પાત વધ્યો, 15 દિવસમાં 130 કેસ

ગઈકાલે એક દિવસમાં લિમ્પિ વાયરસના 12 કેસ નોંધાયા, જિલ્લામાં સૌથી વધુ લિમ્પિ વાયરસથી મોરબી અને ટંકારા પ્રભાવિત મોરબી : ખાસ કરીને પશુઓ અને એમાંય ગૌવંશને...

સજનપર ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે વાહન અર્પણ કરાયું

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત દ્વારા સજનપર ગ્રામ પંચાયતમાં કચરાના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી વાહન અર્પણ કર્યા હતા. ટંકારા તાલુકાના સજનપર ગામે ટંકારા તાલુકા પંચાયતના...

રાજકોટ મોરબી ઇન્ટરસિટી બસને મિતાણા ચાર રસ્તા પર સ્ટોપ આપવા રજૂઆત

  મિતાણા ચાર રસ્તા પર સ્ટોપ મળે તો આજુબાજુના 14 ગામના 50 હજાર લોકોને મુસાફરીનો લાભ મળે ગ્રામજનોની સમસ્યાને ક્યારે વાચા મળશે ? મોરબી: હાલ રાજકોટ-મોરબી વચ્ચે...

મોરબી : 4થી 6 દરમિયાન પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી પંથકમાં આજે પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે. સરકારી ચોપડે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે....

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા શાખાની નગર કારોબારીની ઘોષણા

ટંકારા : આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા શાખાની નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી...

ટંકારા નજીક બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારા કલ્યાણપર ગામ પાસે આવેલ ક્રિષ્ના કોટન & ઓઇલમીલ પાસે ટ્રિપલ સવાર બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી...

ટંકારાના ઓટાળા ગામે ધમધમતી 10થી વધુ દેશી દારૂની ભઠ્ઠી : કાર્યવાહીની માંગ

  કડક કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતની પીએસીઆઈને રજુઆત ટંકારા : ટંકારાના ઓટાળા ગામે ફેલાયેલ દારૂની બદીથી ગ્રામજનો ત્રસ્ત છે. ત્યારે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા ટંકારા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...