ટંકારાનો કેવલ લો CAની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


ટંકારા : ટંકારા તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ અને નેકસ્ટોન ઇન્ડસ્ટ્રીના માલિક પ્રવિણ લોના પુત્ર કેવલે કઠીન ગણાતી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા ઉતિર્ણ કરી છે.

ભારે મહેનત અને ગાણિતિક જ્ઞાન માગી લેતી CAની પરીક્ષા પાસ કરવી કઠિન હોય છે. પરંતુ ટંકારા તાલુકાના હિરાપરના વતની કેવલ પ્રવિણભાઈ લો એ સાબિત કર્યું છે કે મનથી મકક્મ રહી કોઈ કામ કરો તો તે પાર પડે જ છે. કેવલે તનતોડ મહેનત કરી આ પરીક્ષા પાસ કરી શાળા પરીવાર ગામ તથા લો કુટુંબનું ગૌરવ વધાર્યું છે.

- text

- text