માળીયા : મોટીબરાર મોડેલ સ્કૂલમાં ધો.10 અને 12નો વિદાય સમારોહ યોજાયો

મોરબી : માળીયા તાલુકાના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલ ખાતે ધો.10 અને 12નો વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં શાળાના...

એ હાલો ડેમુ ટ્રેનમા ! ફક્ત દસ રૂપિયામાં વાંકાનેરથી મોરબીની યાત્રા

રેલવે તંત્ર દ્વારા મોરબી - વાંકાનેરની રેલવે ટિકિટમાં વીસ રૂપિયાનો ઘટાડો કર્યો મોરબી : પશ્ચિમ રલેવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લઈ મોરબી...

મોરબીમાં આધાર કાર્ડ કઢાવવામાં લોકો નિરાધાર !

નેટ કનેક્ટિવિટી અને ઓછી આધાર કીટના કારણે લોકોને હાલાકી ; બાળકોના આધારકાર્ડ કાઢવામાં બે - બે વાર પ્રોસેસ કરવા છતાં આધારકાર્ડ નીકળતા નથી મોરબી :...

વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામની સીમમાં ભેટ ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર...

મોરબીના બેલા ગામે કારખાનામાં ચક્કર આવતા પરિણીતાનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર નજીક આવેલ જે.કે.પ્લાસ્ટિક નામની ફેકટરીમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ જિલ્લાના વતની નરબદીબેન કમલભાઈ પટલ્યા ઉ.30 નામના પરિણીતા...

મોરબીના ધારાશાસ્ત્રી પી.ડી.માનસેતા નોટરી બન્યા

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય પ્રાણલાલ ધનજીભાઈ...

મોરબી નજીક ટાઇલ્સના કારખાનામાંથી શંકાસ્પદ પ્રવાહીનો ૧૯૦૦ લીટરનો જથ્થો ઝડપાયો

ડીઝલના નામે પ્રવાહીનું વેચાણ કરાતું, પ્રવાહીના સેમ્પલને એફએસએલમાં મોકલાયુ મોરબી : મહેન્દ્રનગર પાસે સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાશના વેચાણ સામે...

હળવદના સુખપર પાસેની હોટેલમાં ટ્રક-ટ્રેઇલરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ, છની ધરપકડ

ડ્રાઇવરોની સાંઠગાંઠથી હોટેલ સંચાલકો ડીઝલ કાઢી બાદમાં સસ્તા ભાવે બીજાને વેંચતા : રૂ.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે હળવદ : હળવદ પોલીસે સુખપર ગામ નજીક આવેલ કનૈયા...

મોરબીમાં બાકી ઇ-મેમોને લઈને 9મીએ રાષ્ટ્રીય લોક અદાલત

મોરબી : મોરબી શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના મોનીટરીંગ દરમ્યાન જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. તેઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ),...

પરિવર્તન સંસારનો નિયમ, પદ આજીવન ન રહે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ અંગે આપ્યું નિવેદન  મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...