પાટીદાર સિલેક્શનનો ધમાકેદાર પ્રારંભ : જીન્સ, શર્ટ, ટી શર્ટનું અદભૂત યુનિક કલેક્શન, ઓફર્સ સાથે

બ્રાન્ડેડ જોડી ફક્ત રૂ. 1500માં બ્રાન્ડેડ શર્ટ માત્ર રૂ. 700માં 1 અને રૂ. 2000માં 3 રૂ. 3000ની ખરીદી ઉપર 1 ટીશર્ટ ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :...

નવજીવન વિધાલયના ખેલાડીઓએ ટેક્વોંડો ચેમ્પિયનશિપમાં 26 મેડલ જીત્યા

મોરબીઃ ગત તારીખ 21 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ટેક્વોંડો એસોસિએશન આયોજિત “ગુજરાત કપ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી નવજીવન વિધાલયના...

મોરબીમાં ઇન્ડિયા જવેલરી શોનો પ્રારંભ…એક જ જગ્યાએ..એક સાથે 11 ખ્યાતનામ જવેલર્સનું કલેક્શન અને ડિઝાઈનો...

મોરબીમાં ઇન્ડિયા જવેલરી શોનો પ્રારંભ...એક જ જગ્યાએ..એક સાથે 11 ખ્યાતનામ જવેલર્સનું કલેક્શન અને ડિઝાઈનો જોવાની તક.. સ્કાય મોલમાં 27 અને 28 ઓગસ્ટ કલાત્મક સોના અને...

મુસાફરો રઝડયા : વાંકાનેર – મોરબીની 50 બસ કચ્છ વડાપ્રધાનના કાર્યક્રમમાં

કચ્છમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા રાજકોટ ડિવિઝનની 210 મોકલી દેવાઈ મોરબી : વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન માનવમેદની એકત્રિત કરવા એસટીની સેંકડો બસ મોકલી દેવામાં...

રફાળેશ્વર મંદિરે અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો

મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો લોકો રફાળેશ્વર મંદિરે વહેલી સવારથી ઉમટી પડી પિતૃઓના મોક્ષર્થે પ્રાચીન પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું અમાસના મેળા હજારો લોકોએ ફજેત, રાઇડ્સ,...

રફાળેશ્વર મેળામાં છેલ્લા 20 વર્ષથી પાણીનું પરબ ચલાવતા સેવાભાવી યુવાનો

મેળામાં લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ માટે યુવાનોની સરાહનીય સેવા : લોકોની પાણીની તરસ છીપાવી પુણ્યનું ભાથું બાંધ્યું મોરબી : મોરબીના રફાળેશ્વર...

રાજકીય ખંદાખંદીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના સરપંચનું રાજીનામુ

રાજીનામુ મંજુર કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા ટીડીઓનો હુકમ ટંકારા : વર્ષોથી સમરસ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચે અચાનક જ રાજીનામુ ધરી દેતા...

આજે મેળાને કારણે રફાળેશ્વરથી જોધપર જતો રસ્તો વાહનો માટેબંધ

મોરબી : શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મંદિરે યોજાતા લોકમેળાને કારણે મોરબી તાલુકા પોલીસ દ્વારા આજે તા.27ના રોજ એક દિવસ માટે જોધપર જતો માર્ગ...

મોરબીના જાંબુડીયા ગામેથી 98 હજારનું બાઈક તસ્કરો હંકારી ગયા

મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલી ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા હરેશભાઇ મંગાભાઇ પરમારની માલિકીનું રૂપિયા 98 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર...

લીલાપર ચોકડીએ અર્ટિગા કારે હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રી, પૌત્રને ઇજા

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી એક્ટિવા મોટર સાયકલ ઉપર પરત ફરી રહેલા પિતા, પુત્રી અને પૌત્રને અર્ટિગા કારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીનો શખ્સ વાંકાનેરમા તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી વાળાને રૂપીયા 5000ની કિંમતના...

ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા - રાજકોટ હાઇવે ઉપર...

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...