પાટીદાર સિલેક્શનનો ધમાકેદાર પ્રારંભ : જીન્સ, શર્ટ, ટી શર્ટનું અદભૂત યુનિક કલેક્શન, ઓફર્સ સાથે

- text


બ્રાન્ડેડ જોડી ફક્ત રૂ. 1500માં

બ્રાન્ડેડ શર્ટ માત્ર રૂ. 700માં 1 અને રૂ. 2000માં 3

રૂ. 3000ની ખરીદી ઉપર 1 ટીશર્ટ ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પાટીદાર સિલેક્શનનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જ્યાં મોરબીવાસીઓને જીન્સ, ટી શર્ટ અને શર્ટમાં એકથી એક ચડિયાતી આઇટમો ઓફર્સ સાથે જોવા મળશે. તો આજે જ પધારો.

મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત થયું છે. જ્યાં જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન જોવા મળશે. વધુમાં અહીં ઓફર્સ પણ મુકવામાં આવી છે. જેમાં બ્રાન્ડેડ જોડી ફક્ત રૂ. 1500માં, બ્રાન્ડેડ શર્ટ માત્ર રૂ. 700માં 1 અને રૂ. 2000માં 3 તેમજ રૂ. 3000ની ખરીદી ઉપર 1 ટીશર્ટ ફ્રી મળશે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

- text

વધુ વિગત માટે
સંકેત સાણજા
મો.નં. 7041250300


- text