શેરડીના હરતા ફરતા ચિચોડાને ટ્રકે ઠોકર મારતા એકનું મૃત્યુ

માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક બનેલી ઘટના  મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક શેરડીના હરતા ફરતા ચિચોડાને ટ્રકે...

મોરબીના કુબેરનાથ રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના કુબેરનાથ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી તારમામદ ઇસ્માઇલભાઈ જૂનાણીને રોકડા...

મોરબીના બેલા નજીકથી દારૂ બિયર સાથે રીક્ષાચાલક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા (રંગપર) ગામની સીમમાં બેલા ચેકપોસ્ટ નજીકથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરનો જથ્થો કિંમત...

સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરને નીશાન બનાવનાર તસ્કર એક દિવસના રિમાન્ડ ઉપર

  દિવસે રેકી કર્યા બાદ મોટા શોપિંગ છતાં સિક્યુરિટી ન હોવાથી ચોરી કરવી આસાન બની મોરબી : મોરબીના સિરામીક પ્લાઝા અને શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક...

મોરબી જલારામ મંદિરે ૪ માર્ચે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૧૮ કેમ્પમા કુલ...

મોરબીમાં 3 માર્ચે સાયન્ટિફિક પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીનું 35 વર્ષની નાની વયે અવસાન થયું છે ત્યારે પરિવારજનો દ્વારા નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ મળે...

હૈયું, હામ અને હિમાલય, મોરબીના મહિલા પોલીસની સિદ્ધિ વર્ણવતા પુસ્તકનું વિમોચન

ભૂમિકાબેન ભૂતની ગિરનારને સર કરવાની સિધ્ધિ વર્ણવતા પુસ્તકનું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું : મોરબી જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા મોરબી :...

17મીએ મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક

23મી માર્ચે મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.17ના રોજ બપોરના 3 કલાકે કલેકટર કચેરીના...

હળવદના બિમાર વૃદ્ધાને તાત્કાલિક આયુષ્માન કાર્ડની પ્રક્રિયા કરી માનવતાના દર્શન

ભાજપ અગ્રણી અને સેવાભાવી આગેવાને ધ્યાન દોરતા ઓપરેટરે ઘેર બેઠા સરકારી સવલત આપી મોરબી : હળવદના બીમાર વૃધ્ધાની સારવાર શુશ્રુષા માટે સરકારી યોજના આયુષ્યમાન ભારતનો...

મોરબીમા રઘુવંશીસમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન

મોરબી : મોરબીમાં રઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી તા.11/6/2023ના રોજ રઘુવંશી સમાજના પ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં જોડાવવા માંગતા રઘુવંશી સમાજના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, સાલ, બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમોનો ખજાનો : 10થી 20 ટકા...

  એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ - નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ...

મોરબીમાં વૃધ્ધાના ગળામાંથી ચેન આંચકી નાસી ગયેલ સમડીને દબોચી લેતી પોલીસ

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી એલસીબી અને એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યો મોરબી : મોરબીના વૃધ્ધા પાસે જઈ સરનામું પૂછવાને બહાને સોનાના ચેઇન આચકી ભાગી...

મોરબી – હળવદ હાઇવે ઉપર બાઈકને ઠોકર મારી સ્વીફ્ટ કારના ચાલકે બે કારના કાચ...

બાઈક ચાલકને હોટલે બોલાવી ઝઘડો કરી મારામારી કરવાની સાથે પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર પસાર થતા બાઇકને ટક્કર માર્યા...

ધરમ કરતા ધાડ પડી ! ગાંધીધામના ધંધાર્થીને અજાણ્યા માણસને કારમાં લિફ્ટ આપવી ભારે પડી

હળવદ ખાતે કાર માલિક પાણીની બોટલ લેવા નીચે ઉતર્યાને ગાંધીધામથી કારમાં બેઠેલો ગઠિયો કાર લઈ છનનન હળવદ : અજાણ્યા માણસને કારમાં બેસાડતા પહેલા ચેતજો.... હું...