મોરબીના બેલા નજીકથી દારૂ બિયર સાથે રીક્ષાચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા (રંગપર) ગામની સીમમાં બેલા ચેકપોસ્ટ નજીકથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરનો જથ્થો કિંમત રૂપિયા 9875 લઈને નીકળેલા દીપસિંહ બહાદુરસિંહ જાડેજા રહે.જીવાપર વાળાને ઝડપી લઈ રૂપિયા 1 લાખની કિંમતની રીક્ષા સહિત કુલ રૂપિયા 1,09,875ના મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text