મોરબીના કુબેરનાથ રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના કુબેરનાથ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી તારમામદ ઇસ્માઇલભાઈ જૂનાણીને રોકડા રૂપિયા 2170 તેમજ વરલી મટકા સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text