મોરબીના ગોરખીજડિયા ગામે ઉત્તરપ્રદેશના શ્રમિકે ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે સી એસ પ્રિન્ટ નામના કારખાનામાં કામ કરી અહીંના જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રામસિંગ ઔતાર નામના શ્રમિકે લેબર રૂમમાં છતના પંખા સાથે ઇલેક્ટ્રિક વાયર બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text