મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત મોરબી : મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક...

કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવને નિયંત્રણમાં લાવવા ખેડૂતોએ શું કરવું જોઈએ? જાણો.. વિગતવાર માહિતી

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબીના નિષ્ણાંત ડો. હેમાંગી ડી. મહેતા અને ડી.એ.સરડવા દ્વારા ગુલાબી ઈયળના ઉપદ્રવ સમયે ક્પાસમાં ગુલાબી...

માળિયા તાલુકામાં કપાસમાં ગુલાબી ઈયળનો આતંક, ખેડુતોએ ઢોર માટે ખેતરો ખુલ્લા મુક્યા!!

    માળિયા : માળિયા તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રીતસરનો આતંક છવાયો છે. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમુક ખેડૂતોએ રોષે...

મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ બીજી વાર શપથ લીધા

વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન વિધાનસભાના અધ્યક્ષ દ્વારા શપથ લેવડાવ્યા : રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ મોરબી :...

કારમાં થયેલી નુક્શાનીના વળતર માટે ટ્રકને રોકવાની કોશિષમાં યુવકનું મોત

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ડમ્પરચાલકે કારને હડફેટ લીધા બાદ રાજકોટના યુવકે ટ્રક રોકવા ટ્રકનો દરવાજો પકડ્યા બાદ પડી જતા મોત નીપજ્યું માળીયા (મી.) : મોરબી-માળીયા...

કોરોનાના અંધકારમાંથી આશાનો ઉજાશ લાવનાર દીપાવલી પર્વની મોરબીવાસીઓએ કરી હર્ષોલ્લાસભેર ઉજવણી

કોરોના સામે સજાગતા રાખીને મોરબીવાસીઓએ દીપાવલીની ધૂમધડાકાભેર ઉજવણી કરી : છેલ્લી ઘડી સુધી બજારોમાં ખરીદીનો માહોલ જામતા વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા : દરેક લોકોએ...

મારું ઘર, મારી શાળા : કુંતાસી ગામે ઘરે-ઘરે જઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક

ઓનલાઈન શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું શિક્ષકનું સરાહનીય પગલું મોરબી : હાલમાં ચાલી રહેલ કોરોનાં મહામારી વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા બાળકો...

23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત  મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...

મતદારોની સાથે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને જીતાડવામાં ભજવી ચાવીરૂપ ભૂમિકા

  મોરબીમાં ભાજપના અપક્ષોના મેનેજમેન્ટ સામે કોંગ્રેસ વામણી પુરવાર થઇ ભાજપને લીડ મળી 4649 મતોની, જ્યારે અપક્ષો 15,692 મત લઈ ગયા ભાજપના બ્રિજેશ મેરજાને 45.14 ટકા, કોંગ્રેસના...

મોરબી પેટા ચૂંટણી પરિણામ : બુથ વાઈઝ ઉમેદવારોને મળેલા મતોની ફાઈલ ડાઉનલોડ કરો..

મોરબી : મોરબી - માળીયા 65 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ત્યારે ક્યાં બુથ નંબરમાં ક્યાં ક્યાં ઉમેદવારને કેટલા મત મળ્યા તે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીનો શખ્સ વાંકાનેરમા તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી વાળાને રૂપીયા 5000ની કિંમતના...

ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા - રાજકોટ હાઇવે ઉપર...

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...