મોરબીના લાતીપ્લોટમાં વિદેશી દારૂની 3 બોટલ પકડાઈ, આરોપી ફરાર

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર-4માં આરોપી સમીર જુસબભાઇ કટીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1560નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text