મોરબી ગ્રામ્યની સગીરાનું અપહરણ, પાંચ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રોઝવા ગામનો આરોપી વનરાજ ઉર્ફે નનુભા બચુભા ઝાલા, વનરાજની માતા, વનરાજનો નાનો ભાઈ તેમજ ટિનુભા સહિતના પાંચ શખ્સો લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text