મોરબીમાં પેન્ટના નેફામાં દારૂની બોટલ છુપાવીને જતો યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે પેન્ટના નેફામાં વિદેશી દારૂની બોટલ છુપાવી જઈ રહેલા આરોપી હુસેનભાઈ મહેબૂબભાઈ ચાનીયા રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લઈ રૂ.375ની એક વિદેશી દારૂની બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text