મોરબી : રોડના ડિવાઈડર ઉપરથી પડી જતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં બનેલ બનાવ 

મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ સેન્વીસ સીરામીક નામના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હફીશભાઇ ગુટેમેમ્બર પઠાણ ઉ.45 નામનો યુવાન રોડ ઉપર ચાલતા ચાલતા જતો હતો ત્યારે નવા બની રહેલા રોડના ડિવાઈડર ઉપરથી પડી જતા ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text

- text