ટંકારાના ઓટાળા ગામે નદીમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ બંગાવડી નદીમાં ન્હાવા પડેલા ભરતભાઇ રધુભાઇ છીપરીયા ઉ.37 નામના યુવાનનું નદીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text