મોરબીમા જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી :મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આસીફભાઇ રફીકભાઇ મકરાણી, કાસમભાઈ દિલાવરભાઈ પઠાણ અને કૈલાશગીરી મોહનગીરી ગોસ્વામીને રોકડા રૂ.4630 સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text