મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ

- text


 

મોરબી : મોરબીમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ મોડ ઉપર છે. આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આજે પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- text

- text