VACANCY : ઉદય ગ્રેનાઈટોમાં મોટી ભરતી જાહેર

 

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉદય ગ્રેનાઈટોમાં મોટાપાયે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ઇન્ટરવ્યુ માટે રૂબરૂ આવવાનો દિવસ શનિવાર અને રવિવાર રહેશે.

●માર્કેટીંગ એક્ઝિક્યુટિવ – (M/F)
●ડોમેસ્ટિક માર્કેટીંગ -(M/F)
●ડોમેસ્ટિક સેલ્સ કો-ઓર્ડિટર (M/F)
●એક્સપોર્ટ માર્કેટીંગ (M/F)
●એક્સપોર્ટ સેલ્સ કો-ઓર્ડિટર (M/F)
●બીલિંગ ડિપાર્ટમેન્ટ (M)
●એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ (M)
●ટેલિકોલર (M/F)

ઉદય ગ્રેનાઇટો
8એ નેશનલ હાઇવે,
સરતાનપર રોડ,
રાતાવિરડા
મો.નં.9909972245
મો.નં.9825323287