મોરબીના 6 વર્ષના બાળકે રોજુ રાખી અલ્લાની ઈબાદત કરી

- text


મોરબી : મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામ હુસેન પીલુડિયાના પૌત્ર અને જુનેદ પીલુડિયાના છ વર્ષના પુત્ર ફેઝાન પીલુડિયાએ હાલ ચાલી રહેલા રમજાન માસ દરમિયાન પાંચમુ રોજુ રાખીને ઈબાદત કરી હતી.

- text

ફેઝાને આટલી નાની ઉંમરમાં સવારથી સાંજ સુધી પેટમાં અન્ન-જળ નાખ્યા વગર આખું રોજ પાળીને અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે.

- text